Only Gujarat

Day: October 2, 2020

સિરિયલમાં હંમેશાં સાડીમાં જોવા મળતી ‘અંગૂરીભાભી’ રિયલ લાઈફમાં છે એકદમ ગ્લેમરસ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ શુભાંગી અત્રે આજે ઘરે ઘરે જાણિતી છે. આ સિરિયલથી તેમણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આમ તો ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના દરેક કલાકાર દમદાર…

65 વર્ષની ઉંમરે પણ રેખા જોઈ રહી છે પ્રેમીની રાહ, જીભ પર ના લીધું પ્રેમીનું નામ

મુંબઈઃ એક સમયની જાણિતી એક્ટ્રસ અને ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન હાંસલ કરનાર 65 વર્ષની એક્ટ્રસ રેખા હવે ટીવી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. તે ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’માંથી નાના પડદા…

જૂની અંજલીભાભીને ‘તારક મહેતા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીનો રોલ કરતી નેહા મેહતા હવે શો છોડી ચૂકી છે. શોના મેકર્સે સુનૈના ફોઝદારને રિપ્લેસમેન્ટ તરીકે શોમાં સામેલ કરી છે. સુનૈનાએ રિપ્લેસ કરતા જ નેહા મેહતાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેણે શોમાં…

ચહલને આવી ફિયાન્સીની યાદ તો તસવીર શેર કરી લખી દીધી આ વાત પછી….

દુબઈઃ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલ યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)માં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તે પોતાની મંગેતરને ઘણું મિસ કરી રહ્યો છે. આ દરમિયાન ચહલે એક પોસ્ટ શેર કરી…

17 વર્ષના કિશોરની મિત્રે જ કરી હત્યા, કારણ હતું એકદમ ચોંકાવનારું

જાલંધરઃ 12માં ધોરણમાં ભણતા 2 મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હતા, આ સમયે એક મિત્રએ બીજા મિત્રને રસ્તામાંથી હટાવવા ખતરનાક યોજના બનાવી. ટિકટોક વીડિયો બનાવવાના નામે હત્યાનો સંપૂર્ણ સીન વીડિયોમાં રેકોર્ડ કર્યો અને પછી તે જ રીતે મિત્રની હત્યા…

કોણ છે આ IPS પ્રશાંત કુમાર? આ એક કેસને કારણે રાતોરાત બની ગયા હીરો

ઉત્તર પ્રદેશ હાથરસ ગેંગરેપની ઘટનાનો ભોગ બનેલી પીડિતા હવે આ દુનિયામાં રહી નથી, પરંતુ તેના માટે આખા દેશમાં ન્યાયની માંગ ઉભી થઈ રહી છે. દરમિયાન, હવે પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં યુપી પોલીસના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત…

INS વિરાટમાં બનશે મ્યુઝિયમ, આ પટેલની કંપનીએ બતાવી તૈયારી

નૌકાદળમાંથી હટાવવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટના નવા માલિકે તેને મુંબઈ સ્થિત કંપનીને 100 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર છે, જે તેને ડિમોલિશનમાંથી બચાવીને મ્યુઝિયમમાં બદલવા માંગે છે. વિમાનવાહક જહાજ વિરાટને 1987 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું….

‘બિગ બોસ’ શરુ થાય તે પહેલા જ માણો ઘરનો નજારો, તસવીરોમાં જુઓ બેડરૂમથી લઇ રસોડું

ટેલિવિઝનનો સૌથી મોટો કંટ્રોવર્સિયલ શો ‘બિગ બોસ’ જલ્દીથી જ પોતાની 14મી સિઝન સાથે પાછો ફરી રહ્યો છે. આ સિઝનને પણ બોલીવુડ એક્ટર સલમાન ખાન હોસ્ટ કરતાં દેખાશે. આ પહેલાંની સિઝનની જેમ આ વખતે પણ તેની શૂટિંગ મુંબઈમાં ફિલ્મસિટી ખાતે જ…

You cannot copy content of this page