Only Gujarat

Month: September 2020

‘તારક મહેતા’ની આ લોકપ્રિય એક્ટ્રેસને થયો કોરોના, ઘરમાં જ રહેતી હતી તો પણ વાઈરસની આવી ઝપેટમાં

મુંબઈઃ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહૂજા રાજદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર મિત્રો અને ફેન્સને પોતાને કોરોના થયો હોવાની માહિતી શેર કરી હતી. તેણે એક લાંબી પોસ્ટ લખી…

આ એક્ટર છે સૈફ અલી ખાનનો બનેવી, અહીંયા પત્ની સાથે રહે છે જલસામાં, તસવીરોમાં ખાસ

મુંબઈઃ સ્ટારના ઘરના ફોટો ખૂબ જ રોમાંચિત કરનારા હોય છે. નવાબી ખાનદાન સાથે સંબંધ રાખનારી સોહા અલી ખાને તેમના સપનાના ઘરને તેમના વ્યક્તિત્વ મુજબ શાહી લુક આપ્યો છે. સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ તેમની દીકરી ઇનાયા સાથે આ ઘરામાં…

સુશાંત બાદ વધુ એક બિહારનો એક્ટર મૃત અવસ્થામાં મળી આવ્યો

મુંબઈઃ બિહારના એક્ટર અક્ષત ઉત્કર્ષનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ મુજબ અક્ષત એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરવાની સાથે-સાથે એક્ટિંગ પણ કરતો હતો. અક્ષતે રવિવારની રાતે તેમના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ મુજબ, અક્ષત ઉત્કર્ષ મૂળ મુઝફ્ફરપુરના…

બોલિવૂડનો આ જાણીતો સિંગર જ્યારે પહેલી જ વાર ગયો સાસરે તો સાસુ-સસરા દેખાવ જોઈને જ ગયા હતા ડરી

મુંબઈ: બૉલીવુડના ફેમસ સિંગર શાન શાંતનુ મુખર્જી 48 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 30 સપ્ટેમ્બર, 1972માં મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. વર્ષ 1989માં 17 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની શરૂઆત કરનારા શાને 20 વર્ષ પહેલાં ગર્લફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કર્યા હતા….

નાની નાની વાતે પતિ મારતો હતો, અંતે કંટાળીને પત્ની પહોંચી પિયર ને પછી…

ઉત્તર પ્રદેશનાં કાનપુરથી એક અજબ પ્રેમની ગજબ કહાની આજકાલ ચર્ચામાં છે. કાનપુરનાં બર્રામાં બે બહેનપણીઓએ એક વર્ષનાં પ્રેમસંબંધ બાદ ઘરમાંથી ભાગી જઈને લગ્ન કરી લીધા હતા. તો એક યુવતીની માતાએ બીજી યુવતી અને તેના ભાઈ પર કિડનેપ કરવાનો આરોપ લગાવતા…

પ્રેગ્નન્ટ કૂતરાંનો પેટનો એક્સરે જોઈ માલિક ને ડોક્ટરને ના થયો વિશ્વાસ

2020માં લોકોએ એટલું બધુ જોયુ છેકે, આ વર્ષે કોઈ પણ વસ્તુઓ લોકોને આશ્ચર્ય પમાડી શકે તેમ નથી. કદાચ આ જ શોકમાં એક વ્યક્તિને એવું લાગ્યુકે, તેનો કુતરો પ્રેગ્નેન્ટ છે. હા આ વ્યક્તિ પાસે મેલ ડોગ છે. અચાનક તેનું પેટ એવું…

ક્યારેય ના બની હોય તેવી બની ઘટના, રસ્તા પર થઈ સાપ-કોબ્રાનો ખરાખરીનો ખેલ

નૈનીતાલમાં કોબ્રા દ્વારા એક સાપને ગળવાનો મામલો સામે આવ્યો છે. ચારખેત ગામમાં મંગળવારની બપોરે લગભગ ત્રણ વાગ્યે રસ્તાની સાઈડમાં બે સાપ લડતા દેખાયા હતા. આ દરમ્યાન સાપોની લડાઈ જોવા માટે રાહદારીઓની ભીડ જમા થઈ ગઈ હતી. જ્યારે લોકોએ પાસે જઈને…

7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, તસવીરોમાં જુઓ પોલાર્ડની પત્નીને કાતિલ અદાઓ

દુબઈઃ આઈપીએલની ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં અનેક ખેલાડીઓનો મોટો ફાળો છે. તેમાનું એક મોટું નામ એટલે કેરેન પોલાર્ડ. આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન ટીમનો મહત્વનો હિસ્સો છે. તેની ધુંઆધાર બેટિંગથી હરીફ ટીમના બોલરો…

કોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો

કોરોના કાળમાં સંક્રમણે અનેક લોકોની રોજગારી પર ખરાબ અસર કરી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યો તો તમામ કામ-ધંધા પણ ઠપ્પ થયા. કોરોનાના આ મારથી મનોરંજન જગત પણ બાકી ન રહ્યો. તો અનેક લોકો પર આર્થિક…

એન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો

એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર બિઝનેસ મેનમાં સામેલ અનિલ અંબાણી આજે ગળા સુધી દેવામાં ડૂબેલા છે. તેમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે દેવું ન ચૂકવી શકવાના કારણે ચીનની ત્રણ બેંકોએ દુનિયાભરમાં ફેલાયેલી તેમની સંપત્તિને વેચવાની કાર્રવાઈ કરવાનો નિર્ણય…

You cannot copy content of this page