Only Gujarat

Day: September 21, 2020

આ વૃદ્ધ મહિલા 30 વર્ષ નાના વ્યક્તિના પડી પ્રેમમાં ને પછી જે કર્યું તે કોઈ ના કરી શકે!

લંડનઃ પ્રેમ માટે કોઈ ઉંમર નથી હોતી પરંતુ ઘણીવાર આંધળો પ્રેમ દગો આપી બેસે છે. જોકે તેનો ખ્યાલ આવે ત્યાંસુધી ઘણીવાર મોડુ થઈ જાય છે. આવુ જ કંઈક 68 વર્ષીય બેથ હેનિંગ સાથે થયું, જીવનમાં એકલતાના કારણે તે પોતાના અંતિમ…

NCB અધિકારીઓના સવાલથી આખરે હારી ગઈ રિયા, 55મા પ્રશ્ન પર અંતે કહી જ દીધું કે, હા, હું ડ્રગ્સ લેતી હતી…

મુંબઈઃ અંતે રિયા ચક્રવર્તીએ NCBના 55માં પ્રશ્ન બાદ સ્વીકાર્યું કે તે પોતે ડ્રગ્સ લેતી હતી. NCB સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. આ મામલે રિયા ચક્રવર્તીને NCBએ કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન…

‘વિકી ડોનર’ ફૅમ એક્ટરને ચોથા સ્ટેજનું કેન્સર, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ, સારવાર માટે નથી રૂપિયા

મુંબઈઃ વિક્કી ડોનર જેવી ફિલ્મ્સના એક્ટર ભૂપેશ કુમાર પંડ્યા ફેફસાંના કેન્સરથી પીડાઈ રહ્યાં છે. હાલ તેમને સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. ભૂપેશની પત્ની છાયા પંડ્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,‘હા, આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, મારા પતિને ચોથા સ્ટેજનું…

પ્રેગ્નન્સીમાં આ કારણે કરીના કપૂર પહેરે છે એકદમ ઢીલાં કપડાં!

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્ટ થવા છતાં પણ કરીના ખૂબ જ એક્ટિવ છે અને અત્યારે કામ કરી રહી છે. જોકે, પ્રેગ્નન્સિમાં કરીના કપૂર ઢીલાં કપડાં પહેરી રહી છે. હાલમાં જ કરીના કપૂર વ્હાઇટ…

સલમાનની એક્સ ભાભીએ કોરોના સામેની જીતી જંગ, 14 દિવસ સુધી રહી હોમ આઈસોલેશનમાં

મુંબઈઃ કોરોનાની ઝપેટમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પણ બોલિવૂડ સ્ટાર્સ આવી ગયા છે. થોડાં દિવસ પહેલાં બચ્ચન પરિવારને પણ કોરોના થયો હતો. આ પછી હોસ્પિટલમાં સારવાર લઈ તેમણે કોરોનાને હરાવ્યો હતો. જેના થોડાં દિવસ પછી મલાઇકા અરોરા અને અર્જુન…

અનુરાગ કશ્યપે સુશાંત સિંહ રાજપૂત અંગે એવી વાત કે ચાહકો ને ચોક્કસથી નહીં ગમે એ નક્કી!

મુંબઈઃ અનુરાગ કશ્યપે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સાથે થયેલી વોટ્સએપ ચેટ જાહેર કરી છે. જેમાં અનુરાગ કશ્યપ કહી રહ્યો છે કે, ‘તે સુશાંત સાથે કામ કરવા માગતો નથી કેમ તે સમસ્યા ઊભી કરી છે.’ આ પહેલાં અનુરાગે સુશાંત…

અનુરાગ કશ્યપ પર છેડતીનો આક્ષેપ મૂકનાર પાયલ ઘોષ અંગે આ ફિલ્મ નિર્માતાનો મોટો દાવો

અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh) ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર જાતીય શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનો આક્ષેપ છે કે અનુરાગ કશ્યપે તેની સાથે જબરદસ્તી કરી અને ઘણું ખરાબ વર્તન કર્યુ હતુ. તેમના આક્ષેપો બાદ હવે ફિલ્મ નિર્માતા…

બેગમ કરીના કપૂરની લાઈફસ્ટાઈલ છે એકદમ રજવાડી, આ રીતે ઠાઠમાઠ સાથે કરે જીવે છે જિંદગી

કરીના કપૂર (Kareena Kapoor) 40 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઇમાં રણધીર કપૂર અને બબીતાના ઘરમાં થયો હતો. તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. બૉલીવુડમાં ફિલ્મ ‘રેફ્યુજી’ (2000)…

કંકોત્રીમાં છોકરીએ મહેમાનો પાસે કરી એવી માગણી કે તમામ લોકો માથું ખંજવાળતા રહી ગયા!

સોશિયલ મીડિયા પર એક એવી છોકરીના લગ્નનું કાર્ડ વાયરલ થઈ ગયું છે, જેણે મહેમાનો દ્વારા આપેલી રોકડ ભેટને આધારે મેનુ રાખવાનું નક્કી કર્યું હતું. અનામી યુવતીનું કાર્ડ સોશિયલ મીડિયા વેબસાઇટ Reddit પર વાયરલ થયું હતું, જેના પછી ઘણા લોકોએ તેની…

You cannot copy content of this page