Only Gujarat

Day: September 18, 2020

બેડમિન્ટન રમતાં રમતાં આ એક્ટર હાર્યા જીવનની બાઝી, સારવાર દરમિયાન થયું મોત

મુંબઇ: મલયાલમ ટીવી એક્ટર સબરી નાથનું ગુરુવારે, 17 સપ્ટેમ્બરના રોજ કાર્ડિએક અરેસ્ટના કારણે નિધન થઇ ગયું હતું. તે 43 વર્ષના હતા. તેમને ત્રિવેન્દ્રમની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન વિશે મળેલા રિપોર્ટ મુજબ…

આ ડિરેક્ટર પર આ એક્ટ્રેસનું આવી ગયું હતું દિલ પણ લગ્ન કર્યા પરિણીત ગીતકાર સાથે!

મુંબઇ: ફિલ્મ ‘અંકુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર શબાના આઝમીએ આજે, 18 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષ પૂરા કર્યાં. તેમનો જન્મ 18 સપ્ટેમ્બર 1950માં હૈદરાબાદમાં થયો હતો. શબાના આઝમીની ફિલ્મી કરિયરની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, તેમને પાંચ વખત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ…

ભાઈ-બહેન છાપતા હતા નકલી નોટ પણ આ રીતે ખુલી ગઈ આખી પોલ

પૂણેઃ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને નકલી નોટ બનાવતા ભાઈ-બહેનની જોડીની પિંપરી પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસે 50, 100, 200, 500 અને 2000ની નકલી ચલણી નોટો મળી આવી હતી. આરોપીઓની ઓળખ સુનીતા રાય અને પ્રદીપ રાય તરીકે થઈ હતી….

માતા પિયર ગઈ અને ભાઈ-પિતા મજૂરી કામ માટે ગયા અને પુત્રી પ્રેમી સાથે કરતી હતી આ કામ

લખનૌઃ કાનપુર દેહાતના ખનપના ગામમાં પિતાએ દીકરીની તેના પ્રેમીના ઘરમાં ઘુસીને કુહાડી વડે હત્યા કરી હતી. પ્રેમીએ વચ્ચે પડી પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ કરતા તેની પણ ધોલાઈ કરી, યુવકના ગળા પર પગ રાખીને દબાવવાના કારણે તેની સ્થિતિ લથડી હતી. જેથી પોલીસે…

લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે ક્વીન કંગના રનૌત, વર્ષે કેટલી કરે છે કમાણી?

મુંબઈઃકંગના રનૌતને બોલિવૂડની ક્વીન કહેવામાં આવે છે. માત્ર 15 વર્ષના કરિયરમાં કંગનાએ રાષ્ટ્રીય પુરસ્કાર સહિત ઘણી પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન મેળવ્યા છે. કંગના રનૌતને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. તો હવે એક નજર કરીએ કંગના રનૌતની મિલકત અને…

સુશાંત સિંહના ફાર્મહાઉસમાંથી મળી નવી ડાયરી, નવ પાનાંમાં લખી છે આ વાતો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની અમુક નોટ્સ સામે આવી છે. આ નોટ્સ સુશાંતે 2018માં પવાના ફાર્મહાઉસમાં લખ્યા હતા. જેમાં સુશાંતે પોતાના રુટીન અને ફ્યૂચર પ્લાન્સનો ઉલ્લેખ કર્યો હતો. આ નોટ્સ પરથી જાણી શકાય છે કે, સુશાંત 2018માં સિગરેટ છોડવા માગતો હતો….

ખૂબ જ ગ્લેમરસ છે મિથુન ચક્રવર્તીના દીકરાની વહુ, જુઓ આ રહી તસવીરો

મુંબઈઃ બોલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ એટલે કે મિથુન ચક્રવર્તીને દરેક લોકો જાણે છે, પણ તેમના પરિવારના સભ્યો વિશે ઓછાં લોકો જાણતાં હશે. મિથુનના દીકરા મહાક્ષયની વહુ મદાલસા અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. 13 જુલાઈથી…

કરીના શું ઈચ્છે છે? દીકરો આવે કે દીકરી? પિતા રણધીર કપૂરે કર્યો ખુલાસો

મુંબઈઃ કરીના કપૂર થોડાં દિવસ પહેલાં તેની બીજી પ્રેગ્નન્સિની જાહેરાત કરી છે. જે પછી બેબોના ફેન્સ તે અંગે વધુ વાત જાણવા વધારે ઉત્સુક છે. કરીના-સૈફે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ‘અમને આ જાણકારી આપતા ખુશી થઈ રહી છે…

એન્કાઉન્ટરનાં બે મહીના બાદ પરત ફર્યો ગેંગસ્ટર વિકાસ દુબે, ગામનાં લોકોને જોઈને ડરી ગયા!

10 જુલાઈ, 2020 ના રોજ યુપી પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યું હતું. હિસ્ટ્રી શીટર તરીકે જાણીતા વિકાસ દુબે વિરુદ્ધ 60 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા હતા. આ વર્ષે, તેણે આઠ પોલીસકર્મીની હત્યા કર્યા બાદ યુપી પોલીસે તેને પકડ્યો હતો, ત્યારબાદ…

સારા અલી ખાનની સાવકી માતા કરીના પર કંગના રનૌતે સાધ્યું નિશાન ને કહી દીધી આ વાત

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેના મિત્ર સેમ્યુઅલે સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. તેમણે કહ્યું હતું કે એક સમય એવો હતો કે, સારા અલી ખાન અને સુશાંત એકબીજા સાથે ઘણા કંફર્ટેબલ લાગતા હતા અને કેદારનાથના પ્રમોશન દરમિયાન બંનેની કેમિસ્ટ્રી…

You cannot copy content of this page