Only Gujarat

Day: September 13, 2020

આ છે અમિતાભ બચ્ચનના પરિવારનું ડાર્ક સિક્રેટ?

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4.66 લાખ થઈ ગઈ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક – 4ની લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. સેલેબ્સ પણ તેમના કામથી ઘરની બહાર…

સૈફ અલી ખાનની પૂર્વ પત્નીને જ્યારે ખબર પડી કે કરીના કપૂર છે પ્રેગ્નન્ટ ત્યારે…

મુંબઈઃ કરિના કપૂર અત્યારે બીજીવાર પ્રેગ્નન્ટ છે. કરિના તેના બીજા બાળકને ફેબ્રુઆરી અથવા માર્ચ 2021માં જન્મ આપશે. કરીના અને તેમના પતિ સૈફ અલી ખાને સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યાં હતાં. અત્યારે કરીના તેમનો પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે….

21 વર્ષ પહેલાં અરીસામાં પાતોનું જ મોઢું જોઈ ડરી જતી હતી શાહરૂખની આ એક્ટ્રસ

મુંબઈઃ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘પરદેશ’થી ડેબ્યુ કરનારી એક્ટ્રસ મહિમા ચૌધરી 47 વર્ષની થઈ ગઈ છે. 13, સપ્ટેમ્બર 1973માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં જન્મેલી મહિમાનું સાચુ નામ રિતુ ચૌધરી છે. મહિમા તેમનું સ્ક્રીન નેમ છે, જે તેમને સુભાષ ઘાઈએ આપ્યું હતું….

સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં હડકંપ, સલમાન ખાનને હવે લાગી રહ્યો છે ડર?

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી બોલિવૂડનાં લોકો જોખમમાં મુકાયા છે. દરમિયાન મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિયા ચક્રવર્તીએ ડ્રગ લેનારા 25 બોલિવૂડ સ્ટાર્સના નામ જાહેર…

દેડકાંએ આગિયો ખાધો ને પેટની અંદર થવા લાગી લાઈટ! વીડિયો થયો વાયરલ

ઈન્ટરનેટ પર એક વીડિયો તેજીથી વાયરલ થી રહ્યો છે. જેમાં એક દેડકો જ્યારે જીવતા જુગનૂને ખાઈ જાય છેતો, તેની રોશની દેડકાંનાં શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. ટ્વિટર પર આ વીડિયો 84 હજારથી વધારે લોકોએ જોયો છે. 14 સેકન્ડનાં આ વીડિયોમાં…

રિયા અને સૈફની દીકરી સારા એક જ ડિલર પાસેથી લેતા હતા ડ્રગ્સ, NCBના રડાર પર

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તે હાલમાં મુંબઇ ભાયખલા જેલમાં બંધ છે. આ…

એક સમયે આરામદાયક જીવન જીવતી રિયા હાલમાં જેલની નાની કોટડીમાં બંધ, આ રીતે પસાર થઈ દિવસ-રાત

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ રિયા ચક્રવર્તીનો જેલમાં આજે ચોથો દિવસ છે. સૂત્રોએ જણાવ્યું કે, એક્ટ્રેસને મુંબઈની ભાયખલા મહિલા જેલમાં સીલિંગ ફેન કે બેડ વગરની બેરકમાં રાખવામાં આવી છે. તે ચટાઈ પર જ સૂવે છે અને તેને માત્ર એક ધાબળો…

જ્યાં પતિના થયા અંતિમ સંસ્કાર, ત્યાં જ પત્નીની સળગી ચિતા, એકના એક દીકરાના હાલ થયા બેહાલ

કાનપુરઃ પતિની હત્યા બાદ એકલા જીવી રહેલી મહિલા પોલીસકર્મીએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે ગાજીપુર સ્થિત મામા-સસરાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સાથે જ બાળપણની એક લવ સ્ટોરીનો અંત આવ્યો હતો. મહિલા પોલીસકર્મીએ એક સુસાઈડ નોટ પણ…

ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ મિત્રે જ જણાવ્યું એક્ટ્રેસનું નામ, સુપર હિટ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

કર્ણાટકઃ સેંડલવુડ ડ્રગ્સ રેકેટ કેસમાં કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીની 4 સપ્ટેમ્બરે ધરપકડ કરવામા આવી હતી. હવે તેના અંગે ખુલાસો થયો છે કે, જ્યારે ડ્રગ ટેસ્ટ માટે રાગિની પાસે યુરિન માગવામા આવ્યું તો તેણે યુરિન સેમ્પલમાં પાણી મિક્સ કરીને આપ્યું હતું….

ધોળા દિવસે અધધ કિંમતના ઘરેણાની ચોરી કરી ચોર ફરાર, ટોચના અધિકારીઓ તપાસમાં જોડાયા

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં હથિયાર સાથે બાઈક પર આવેલા ગુંડાઓએ જ્વેલર્સને ત્યાંથી ધોળાદિવસે લૂંટ કરી હતી. જેમાં દુકાન માલિકની 40-50 હજાર રૂપિયાની રોકડ તથા 40 લાખની કિંમતના સોનાના ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ…

You cannot copy content of this page