Only Gujarat

Day: September 12, 2020

ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ મામલે 14 દિવસ મુંબઈની ભાયખલા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવી છે. જામીન માટે રિયાએ કોર્ટ સમક્ષ ડ્રગ્સ ના લેતા હોવાની અને એનસીબીએ દબાણ બનાવી ડ્રગ્સ લેતા હોવાની કબૂલાત કરાવી હોવાની…

ધીરુભાઈએ એક સમયે ટીનાને વહુ તરીકે સ્વીકારવાનો કર્યો હતો ઈન્કાર પણ બન્નેના આ રીતે થયા હતા લગ્ન

મુંબઈઃ બિઝનેસમેન અનિલ અંબાણી જેટલા જાણીતા પોતાના બિઝનેસ માટે છે તેના કરતા વધુ પોતાની પર્સનલ લાઈફને લીધે ચર્ચામાં રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે લગ્ન બાદ તેમના દીકરા જય અનમોલ અને અંશુલનો જન્મ થયો. અનિલ અને ટીના એક ખુશહાલ…

મહિલાને ત્રણ વખત કરડી ચૂક્યો એક જ સાપ, ડોક્ટર્સ પાસે નહોતો તેનો કોઈ ઈલાજ પછી….

જયપુરઃ રાજસ્થાનના ભરતપુરમાં અંધવિશ્વાસનું ભૂત એક મહિલા પર ઘણું હાવી થયેલું જોવા મળી રહ્યું છે. અહીં એક 22 વર્ષીય મહિલાને ત્રણ વખત સાપે ડંખ માર્યો અને તે પછી પરિવારજનોએ 8 તાંત્રિક ઘરે બોલાવ્યા જેમણે સંપૂર્ણ રાત મંત્રજાપ કર્યા. આ ઘટના…

સપ્ટેમ્બરમાં ગુરુ માર્ગી થતાં આ 5 રાશિના જાતકોને થશે ખાસ લાભ, જાણો કઈ છે આ પાંચ રાશિ

જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધર્મ, સંતાન અને વૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ સમયે ગુરુ વક્રીની અવસ્થામાં છે. જે સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિ ધનમાં માર્ગી થશે. ગુરુના માર્ગી થવાથી ઘણી રાશિને ખૂબ જ શુભ પરિણામ મળશે. વાંચો તમારી રાશિ પર…

જાણો કોણ છે તે ખાસ પંડિત જેમની પાસે દરેક વાતમાં એક્ટ્રસ કંગના રનૌત લે છે સલાહ ?

મુંબઈઃ એક્ટ્રસ કંગના રનૌત આ સમયે આખા દેશનો ચર્ચાનો વિષય બની ગઈ છે. મુંબઈમાં કંગનાની ઓફિસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ પર મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે બુલડોઝર ચલાવી અંદર તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ ઓફિસ ગોરખપુરના પંડિત સચીન્દ્ર પાંડેની સલાહ પર…

ભીડ જોઈ અચાનક રડવા લાગી હતી ઐશ્વર્યા રાયની લાડલી દીકરી પછી એશનો ગયો પિત્તો ને…..

મુંબઈઃ ઐશ્વર્યા રાય અને તેમની 8 વર્ષની દીકરી આરાધ્યા એકબીજા સાથે ક્યૂટ બોન્ડિંગ શેર કરે છે. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે, ત્યાં દીકરી તેમની સાથે હોય છે. ઐશ્વર્યા તેમની દીકરીને ક્ષણભર પર પણ ખુદથી અલગ થવા દેતી નથી. આ કારણે…

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલ જવા પર આ ગામનાં લોકો નથી કરી રહ્યા વિશ્વાસ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી જેલના સળિયા પાછળ છે અને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલમાં ફસાયેલી છે, જેના કારણે તેને 14 દિવસ જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. NCB સાથે ચાલેલી લાંબી પુછપરછ બાદ ધરપકડ કરાયેલ તેનો ભાઇ શોવિક…

40 વર્ષ બાદ પત્નીને ત્રણ તલાક આપ્યા બાદ વેવાઈ પોતાની વેવાણના પ્રેમમાં પડ્યા

કહેવાય છેકે, પ્રેમમાં ઉંમરની કોઈ સીમા હોતી નથી. તેનું જીવંત ઉદાહરણ ઝારખંડના ગઢવા જિલ્લામાં જોવા મળ્યું, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની વેવાણનાં પ્રેમમા પડ્યો તો લગ્નના 40 વર્ષ બાદ તેણે પત્નીને ત્રણ તલાક આપ્યા. ગઢવા જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં ન્યાયની…

માતા-પિતા સાવધાન! 10 વર્ષના બાળકને પડદા સાથે લપેટાઈને રમવું ભારે પડ્યું? જાણો કેમ

એક 10 વર્ષનો બાળક તેના રૂમમાં એક નાનો પિયાનો વગાડી રહ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તે પડદાથી લપેટાઈને ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો. આ કારણે તેના શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ત્યારે જ પાસેનાં રૂમમાંથી તેની મમ્મી અને બહેન દોડીને આવ્યા…

You cannot copy content of this page