Only Gujarat

Day: September 11, 2020

હોટલની રૂમમાં પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી પત્ની પછી…..

એક પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં હોટલ રૂમમાં રંગેહાથ પકડી હતી. પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિ રોષે ભરાયો હતો અને નિયંત્રણ ગુમાવતા 1 મિનિટ સુધી સતત પત્નીની ચપલો વડે ધોલાઈ કરી હતી. પતિ દ્વારા પત્નીને ઢોર…

પતિની નજર સમક્ષ જ સસરા સાથે રોજ ઝઘડો કરતી પત્ની પણ એક દિવસ…..

પાનીપતઃ અહીંની સૈની કોલોનીમાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 28 ઓગસ્ટની ઘટનાનો ખુલાસો એક સીસીટીવી ફૂટેજ બાદ થયો છે. વાસ્તવમાં પાનીપતની સૈની કોલોનીમાં જ્યારે તમામ પરિવારજનો સુઈ રહ્યાં હતા ત્યારે એક વ્યક્તિ પોતાની વહુ સાથે ભાગી ગયો. મહિલાના…

આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ ટેલીવિઝનની દુનિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રસ પ્રાચી દેસાઈ 12 સપ્ટેમ્બરે તેમનો 32મો જન્મ દિવસ ઉજવશે. પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યે લગભગ 12…

બોલિવૂડમાં સફળ ના થતાં આ અભિનેત્રીએ 15 વર્ષ પહેલા જ કરી લીધા હતા લગ્ન

મુંબઈઃ આજથી 18 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ની હીરોઈન ટ્યૂલિુપ જોશી 41 વર્ષની થઈ ગઈ છે. 11 સપ્ટેમ્બર, 1979માં મુંબઈના એક ગુજરાતી પરિવારમાં( પિતા ગુજરાતી અને મા અર્મેનિયમ) જન્મેલી તુલિપ વર્ષ 2002માં યશ ચોપડાની ફિલ્મ ‘મેરે…

રોમેન્ટિક સીન કરતી વખતે ભાન ભૂલ્યા હતાં બોલિવૂડના આ સ્ટાર્સ, એકબીજામાં ખોવાઈ ગયા હતા

મુંબઈઃ બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે ફિલ્મમાં વધુ ડાન્સ અને ઓછો રોમાન્સ દેખાડવામાં આવતો હતો. હવે ફિલ્મોમાં રોમાન્સ સીન્સ તો હોય જ છે. અત્યારની મોટાભાગની ફિલ્મો અંતરંગ દૃશ્યો વગર અધૂરી માનવામાં આવે છે. જોકે, લોકોને મનોરંજન કરાવનારા આ રોમેન્ટિક…

લોકડાઉનમાં ભૂખ્યો-તરસ્યો હતો કાચબો, 8 મહિના પછી થયા આવા હાલ, જુઓ તસવીરો

કોરોના વાયરસે દુનિયાને બરબાદ કરી નાંખી છે. આ વાયરસ ચીનનાં વુહાનથી દુનિયામાં ફેલાયો છે. ચીને જાન્યુઆરીમાં જ વુહાનમાં લોકડાઉન લગાવી દીધુ હતુ. ત્યારબાદ ઘણા લોકો જેઓ ચીનનાં અન્ય પ્રાંતમાંથી ત્યાં ગયા હતા.તેઓ પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા. આ બધા વચ્ચે…

કંરટથી ખેડૂતનું મોત થતાં તેને જીવતો કરવા અજમાવ્યો આ કીમિયો, જાણીને ચોંકી જશો

ઉત્તરપ્રદેશના અમરોહામાં વીજળીનાં તારના ઝપેટમાં આવીને ખેડૂતના મોત બાદ પરિવારે અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો અને મૃતદેહને કલાકો સુધી છાણમાં દબાવીને જીવીત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટના અમરોહા જનપદનાં દેહાત વિસ્તારની છે. આ વિસ્તારના ઉક્સી ગામનો રહેવાસી 51 વર્ષીય…

કોરોનાએ બરબાદ કરી પૂરો પરિવાર, એકના એક દીકરાને ભરખી ગયો કોરોના

કોરોનાનાં કહેરે દેશનાં ઘણા હસતા-રમતાં પરિવારોને પુરી રીતે બરબાદ કરી નાંખ્યા છે. કોઈને રસ્તા ઉપર લાવીને ઉભા રાખી દીધા છે. એવો જ એક કિસ્સો રાજસ્થાનનાં જોધપુરથી સામે આવ્યો છે. જ્યાં ગુરૂવારે એક ફેમિલીનાં એક માત્ર દિકરાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો….

You cannot copy content of this page