Only Gujarat

Day: September 10, 2020

બોલિવૂડની આ એક્ટ્રેસિસ પ્રેગ્નન્સીમાં પણ લાગી રૂપ રૂપનો અંબાર, હટકે હતો અંદાજ!

મુંબઈઃ થોડાં સમય પહેલાં કરીના કપૂર અને અનુષ્કા શર્માએ તેમની પ્રેગ્નન્સીની જાણ કરી છે. કરીના બીજીવાર મા બનવાની છે તો, અનુષ્કા તેના પહેલાં બાળકને જન્મ આપશે. બંને એક્ટ્રસ જાન્યુઆરી અથવા માર્ચ મહિનામાં બાળકને જન્મ આપશે. કરીના પ્રેગ્નન્સીમાં કામ પર પાછી…

ક્વીન કંગનાના પૂર્વ બોયફ્રેન્ડે સલમાન ખાનના શો ‘બિગ બોસ’ અંગે કહી દીધી આટલી મોટી વાત!

મુંબઈઃ સલમાન ખાનના રિયાલિટી શૉ ‘બિગ બોસ’ની 14મી સિઝન જલદી શરૂ થવાની છે. એવામાં તેના મેકર્સ ઘણાં સ્ટાર્સને એપ્રોચ કરી રહ્યાં છે, જેમાં કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમન પણ સામેલ છે. અધ્યયન અંગે હાલમાં જ એક અફવા ઉડી હતી કે…

દરિયા આગળ જોવા મળ્યો એકદમ વિચિત્ર જીવ, લોકો જોતા જ ડરી ગયા

મેડ્રીડઃ સમુદ્રમાં ઘણાં બધા એવા જીવો છે, જેના વિશે માણસોને હજી સુધી કોઈ જાણકારી નથી. ઘણીવાર આવા જીવો સમુદ્રતટ પર આવી જાય છે, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં જ અજાણ્યા સમુદ્રના જીવનો વીડિયો વાયરલ થયો છે…

કોરોનાકાળમાં બે ટંક ભોજનના પણ પડ્યા ફાંફા, આ મેનેજરે ઘર ચલાવવા કાઢી શાકભાજીની લારી

રોહતક: કોરોનાને કારણે લાગેલાં લોકડાઉનની અસર સમાજના દરેક વર્ગ પર પડી છે. ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે, તો ઘણી મોટી કંપનીઓએ છટણીના નામે લાખો લોકોને બરતરફ કર્યા છે. આવી જ એક દુ:ખદાયક ઘટના હરિયાણાથી સામે આવી છે. જ્યાં…

પરિવારની વિરુદ્ધ જઈ મુસ્લિમ યુવતીઓએ લગ્ન તો કર્યાં પરંતુ પછી ડર એવો લાગ્યો કે..

પટનાઃ બે મુસ્લિમ પાડોશી છોકરીઓ પહેલા મિત્ર બની. પછી, તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. બંને એકબીજા સાથે જીવવા-મરવાનાં કોલ આપ્યા હતા અને તેના વિશે કોઈને પણ જાણ ન હતી. એક દિવસ જ્યારે બંને લગ્ન કર્યા બાદ ઘરે પહોંચ્યા, તો ઘરના સભ્યો…

You cannot copy content of this page