Only Gujarat

Day: September 8, 2020

જેઠાલાલ ને ચંપકલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે કેટલી વસૂલે છે ફી? એક એપિસોડના મળે આટલા રૂપિયા

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહી છે. આ સિરિયલ દર્શકોને ખૂબ જ પ્રિય છે. આ સિરિયલના કેરેક્ટર અને કલાકાર પણ ખૂબ જ ફૅમશ થઈ ગયા છે. સિરિયલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે….

અમિતાભ બચ્ચન કરોડોની લક્ઝૂરિયસ કારને આટલા સસ્તામાં વેચી રહ્યાં છે? કારણ જાણી હેરાન થશો

મુંબઈઃ કોરાનાને હરાવી અમિતાભ બચ્ચન તેમના કામ પર પાછા ફર્યાં છે અને કેબીસીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બચ્ચન પરિવારમાં વધુ એક કારની એન્ટ્રી થઈ છે. અમિતાભ બચ્ચને S Class મર્સિડીઝ બેન્ઝ ખરીદી છે. મળતી માહિતી પ્રમાણે આ…

રવીના ટંડન સાથે સગાઈ કર્યા પછી ખિલાડી કુમાર અક્ષયે કર્યો હતો વિશ્વાસઘાત

મુંબઈઃ અક્ષય કુમાર તેમનો જન્મ દિવસ 9 સપ્ટેમ્બરે ઉજવશે. અક્ષય કુમારે 20 વર્ષ પહેલાં ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારનું નામ અનેક એક્ટ્રસ સાથે જોડાઈ ચૂક્યું છે. આ દરમિયાન અક્ષય કુમારને ‘લેડી કિલર’ કહેવામાં આવે…

નગરપાલિકાએ ના સાંભળી મહિલાની ફરિયાદ, અંતે તેમણે પ્રમુખને નવાડાવ્યા કાદવથી, જામી લોકોની ભીડ

મહારાજગંજઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વરસાદ ના પડવાના કારણે મહિલાઓએ નગરપાલિકાના પ્રમુખને કાદવ ચોપડીને નવડાવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થવા પર ભીડ જામી હતી. વરસાદના કારણે ખેતરોને પાણી નથી મળી રહ્યું જેના કારણે…

પ્રેમી કપલને પહેલાં નગ્ન કર્યા, પછી ગામના લોકોએ જ જાહેરમાં કર્યો યુવતી પર ગેંગરેપ, લોકોએ બનાવ્યો વીડિયો

કટિહારઃ બિહારના કટિહાર જીલ્લામાં એક હૃદયદાવક ઘટના બની હોવાનું સામે આવ્યું. અહીં એક પંચાયત દ્વારા માનવતાને શર્મસાર કરવાની ઘટના બની છે. અહીં રંગેહાથ પકડાયેલા પ્રેમી કપલ માટે ગામવાસીઓએ તાલિબાની આદેશ જાહેર કર્યો હતો. ઘટના ડંડખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેલાબાડી ગામના…

દીકરાએ કાલીઘેલી બોલીમાં કહ્યું, મમ્મી પર ચાકુથી હુમલો થયો, ચાકુ મારનાર અંકલ સાથે ડેડી હતા

ફરુખાબાદઃ યુપીના ફરુખાબાદ જીલ્લાની પોલીસ જે મહિલાની લાશ શોધવા માટે પ્રયાસ કરી રહી હતી તે જીવંત નીકળી હતી. પોલીસ આ ચોંકાવનારા કેસની તપાસ કરી રહી છે. ગત 5 સપ્ટેમ્બરે ફરુખાબાદ નવાબગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા લતા દેવીની હત્યા કર્યા બાદ તેની…

કોરોનાની વચ્ચે ચીને બતાવી પોતાની તાકાત, પહેલી રસીની તસવીર આખી દુનિયાને બતાવી

ચીની રસીની પહેલી ઝલક સોમવારે બેઇજિંગ ટ્રેડ ફેરમાં દેખાઇ હતી. આ સમયગાળા દરમિયાન બે રસી રજૂ કરવામાં આવી હતી. પ્રથમ રસી ચીની કંપની સિનોવેક બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ ‘કોરોનાવેક’ છે. તેને ટ્રેડ ફેરમાં તેને ઇન્જેક્શન તરીકે રજૂ કરવામાં આવ્યું છે….

પતિને હતી પત્નીના આડાસંબંધોની શંકા, જે કર્યું તે જાણીને રૂંવાડા થઈ જશે ઊભા

રાજસ્થાનના અલવરમાં એક મહિલાના મૃતદેહના ટુકડાઓ જુદા જુદા સ્થળોએ મળી આવતા જિલ્લામાં હલચલ મચી ગઈ હતી. પોલીસે આ બ્લાઈન્ડ મર્ડર કેસની સઘન તપાસ કરી ત્યારે તેનો પતિ ખૂની હોવાનું બહાર આવ્યું. આ હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધો હોવાની શંકા હતી….

કોરોનાને પરિવારના સભ્યનો લીધો ભોગ, સમયસર એમ્બ્યુલન્સ ના આવતા મનસે નેતાનો ગુસ્સો સાતમા આસમાને

પૂણેની હોસ્પિટલમાં સોમવારે કોઈ સંબંધીનું કોરોનાથી મૃત્યુ બાદ પાર્થિવ દેહને લઈને જવા માટે જ્યારે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હતી, ત્યારે સોમવારે નારાજ મનસેના કોર્પોરેટર વસંત મોરે ગુસ્સામાં લાલ થઈ ગયા હતા. ત્યારબાદ તેણે એક અધિકારીની કારના કાચ તોડી નાખ્યા હતા….

You cannot copy content of this page