Only Gujarat

Day: September 5, 2020

પહેલાં 5 વર્ષની લાડલી સાથે બનાવ્યો સેલ્ફી વીડિયો ને પછી દીકરીની કરી હત્યા

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 5 વર્ષીય દીકરીને ફાંસીએ લગાવી પોતે પણ આત્મહત્યા કરી હતી. આ ઘટના પહેલા પિતા એ એક સેલ્ફી વીડિયો પણ બનાવ્યો હતો. આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં શુક્રવારે (ચાર સપ્ટેમ્બર) ગણેશ નામની…

મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહ સાથે કરી ચૂક્યા છે કામ, જાણો આજે શું કરે છે ઈશાના સાસુમા?

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે કર્યા છે. આનંદ, પીરામલ એન્ટરપ્રાઇઝના માલિક અજય પીરામલ અને સ્વાતી પીરામલના પુત્ર છે. મુકેશ અંબાણીની વેવાણ સ્વાતી પીરામલનું પદ્મશ્રીથી પણ સન્માન થઇ…

આ ડોક્ટરે કોરોનાવાઈરસની શોધી એકદમ સાચી સારવાર, કર્યો છે આ દાવો

કોરોના વેક્સીન પર સમગ્ર દુનિયા નજર લગાવીને બેઠી છે. દરેક દેશ પોતાની રીતે તમામ યથાર્ગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં સુધીમાં અલગ અલગ દવાઓ અને અલગ-અલગ ટ્રીટમેન્ટ દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ડોક્ટરે કોરોના…

ડ્રગ્સ કેસમાં જાણીતી અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

કર્ણાટક ડ્રગ્સ મામલામાં બેંગલુરુની કેન્દ્રીય અપરાધ શાખા સીસીબીએ શુક્રવાર 4 સપ્ટેમ્બરે કન્નડ અભિનેત્રી રાગીની દ્વિવેદી અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. આ પહેલા અપરાધ શાખાએ સવારે રાગીનીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. સીસીબી ટીમ સવારે છ વાગ્યે…

અંતિમ દિવસોમાં બોલિવૂડની આ જાણીતા સંગતીકાર પાસે સારવારના પણ નહોતા પૈસા

મુંબઈઃ ‘ક્યા અદા ક્યા જલવે તેરે પારો’, ‘સોના સોના’, ‘શાબા શાબા’, ‘નીચે ફૂલો કી દુકાન’, ‘મોરા પિયા’, ‘મૈં યહાં તું વહાં’, ‘ચલી ચલી ફિર ચલી ચલી’ જેવા ગીત કમ્પોઝ કરનાર સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવે તમામ પ્રકારના હિટ ગીતો આપ્યા…

આ છે કોણ? બિગ બોસ-13ની ડ્રામા ક્વીન શહનાઝ ગિલ? જુઓ તસવીરો

મુંબઈઃ પંજાબની કૈટરીના કૈફ એટલે કે શહનાઝ ગિલ તેમની ક્યૂટ અને સુંરદતા માટે ઓળખાયા છે. બિગ બૉસ-13 દરમિયાન શહનાઝ ગિલના લાખો ફેન્સ બની ગયાં હતાં. તે સમયે કોણે ખબર હતી કે, પંજાબની કૈટરીના કૈફ કહેવાતી આ સિંગર અને એક્ટ્રસ એક…

ચંકી પાંડેની લાડલી દીકરી અનન્યાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઘણાં સમય પછી સામે આવી હટકે તસવીરો

એક્ટ્રસ અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મ ‘ખાલી-પીલી’નું ટ્રેલર થોડાં દિવસ પહેલાં જ રિલીઝ થયું હતું. ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર ટેક્સી ડ્રાઇવરનો રોલ પ્લે કરતાં જોવા મળશે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર ‘હાફ મર્ડર’ કરી…

પરિણીત મહિલાઓએ કોઈની પણ સાથે શેર ન કરવી જોઈએ આ 7 વસ્તુઓ નહીં તો…

પરણિત સ્ત્રીઓને એક આદત હોય છે કે તેઓ ઘણીવાર તેમની ચીજો અન્ય મહિલાઓ સાથે શેર કરે છે. કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે જો તમારી બિંદી ખૂબ સારી લાગે છે, તો તેણી તેના કપાળમંથી ઉતારીને ફટાફટ તેને લગાવી દેશે. પરંતુ…

UAEમાં આ ભારતીયનું કિસ્મત પલટાયું, ફોન આવ્યો તો પહેલાં મજાક લાગી પછી….

કહેવાય છેકે, કિસ્મત બદલાય તો એક ઝટકામાં જ બધુ જ બદલાઈ જાય છે. આવું જ કંઈક એક ભારતીય સાથે થયું છે, જે યુઇએમાં નોકરી કરી રહ્યો હતો. જો કે, જ્યારે કોલ આવ્યો કે તેણે લોટરી જીતી લીધી છે, ત્યારે તેને…

પહેલીવાર સામે આવી સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા અને તેના ભાઈ શોવિકની વોટ્સએપ ચેટ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના જોડાણ અંગે મોટો ખુલાસો થયો છે. આવી ઘણી વોટ્સએપ ચેટ્સ સામે આવી છે, જેનાથી ડ્રગ કનેક્શનની શંકા વધી રહી છે. સીબીઆઈ પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન, રિયા ચક્રવર્તી અને તેના…

You cannot copy content of this page