Only Gujarat

Day: August 6, 2020

મુંબઈમાં ‘સાસ ભી કભી બહુ થી’ સીરિયલના અભિનેતાએ રસોડામાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

‘સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર-ઘર કી’ સીરિયલથી જાણીતા ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટર અને મોડલ સમીર શર્માએ બુધવારે રાતે આપઘાત કરી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 44 વર્ષના સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે કપડું બાંધી…

મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું

દર ચોમાસાની જેમ આ વખતે પણ ફરી એકવાર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બુધવારે ઘરમાં શેરીઓમાં અને બગીચાઓમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થવાને કારણે આખી રાત લોકોએ પાણીની વચ્ચે વિતાવી છે. તો વાહનવ્યવહાર એકદમ ઠપ્પ…

બહેન અર્પિતા માટે સલમાન ખાનને ખુદનો બદલો પડ્યો લૂક, આ રીતે ઉજવી રક્ષાબંધન

મુંબઈઃ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર કોરોના મહામારી વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય લોકોની જેમ સેલેબ્સે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સલમાન ખાને હવે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને ઉજવેલી રક્ષાબંધનના ફોટો શેર કર્યાં છે. આ ફોટોમાં સલમાન ખાનનો આખો પરિવાર…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નવીના બોલેની ધાસુ એન્ટ્રી

તારક મહેતા.. શોમાં નવીના બોલેનો એક કીમિયો છે. તે સાયકાયટ્રિસ્ટના રોલમાં છે જે જેઠાલાલની ઉંઘ આવવાના ડિસઓર્ડરની સારવાર કરશે. જો કે નવીના બોલે માત્ર 2-3 એપિસોડમાં જ જોવા મળશે. થોડા દિવસ પહેલા જ તેઓએ આ માટે શૂટિંગ કરી હતી. આ…

બેબી બોયને લઇને ઘરે આવ્યા હાર્દિક પંડ્યા અને નતાશા, શેર કરી સુંદર તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્કિદ પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હાલમાં જ માતા-પિતા બન્યા. 30 જુલાઇએ હાર્દિકની પત્ની નતાશાએ એક બેબી બોયને જન્મ આપ્યો. હાર્દિકે આ ખાસ ખુશીને ધામધૂમથી સેલિબ્રેટ કરી. હાલમાં જ તેઓએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર…

સુશાંતની મેનેજર દિશાના મોતનું કારણ શું હતું? સામે આવ્યો ચોંકાવનારો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

સુશાંત રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુને લઇને છેલ્લા કેટલાક દિવસથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. દિશાના મૃત્યુને અત્યારસુધી આપઘાત માનવામાં આવતો હતો પરંતુ સુશાંતના મૃત્યુ બાદ દિશાનું ક્નેક્શન એક્ટરના મૃત્યુ સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં જ ભાજપના…

બોલિવૂડના આ ટોપ સ્ટાર રહી ચૂક્યા છે લિવ-ઈનમાં, કોઈકે કર્યાં લગ્ન તો કોઈએ તોડ્યાં સંબંધો

મુંબઈઃ વેર્સ્ટન કલ્ચરને ફોલો કરતાં હવે ભારતમાં પણ લિવ-ઇન રિલેશનશિપ હવે સામાન્ય થઈ ગયો છે. મેટ્રો સિટીમાં ઘણાં લોકો લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહે છે. જેમાં કેટલાક લોકો લિવ-ઇન રિલેશન પછી લગ્ન કરે છો તો કેટલાક લોકો અલગ પણ થઈ જાય…

રવિના ટંડને સંભળાવી બોલિવૂડના કાળા સત્યની કહાણી જે સાંભળીના તમે ચોંકી જશો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બૉલિવૂડના ઘણાં સ્ટાર્સ હવે નેપોટિઝ્મ, સગાવાદ અને ગ્રુપવાદ વિશે બોલી રહ્યાં છે. નેપોટિઝ્મ અને આઉટસાઇડર્સ સાથે ઇન્ડસ્ટ્રીમાં ખરાબ વર્તન કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં સ્ટાર્સ તેમના ખરાબ અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરી…

રિયા પર વકીલનો દાવો, સુશાંતની બહેન પર લગાવ્યા હતા ગંભીર આરોપો પછી સુશાંત ને તેની બહેન…..

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તેમના પરિવારના વકીલ વિકાસસિંહે રિયા ચક્રવર્તી વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા સિંહ પર તેનો લાભ લેવાનો અને તેને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે બંને ભાઈ-બહેન વચ્ચે…

કોરોનાની રસીને લઈને આ દેશમાંથી આવ્યા સારાં સમાચાર, દાવો જાણી કોરોનાના દર્દીઓ ખુશ થઈ જશે

હાલમાં જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસે કોરોના વાયરસ અને તેની રસીને લઈને એક નિવેદનમાં કહ્યું છે કે, આ હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ અને નિશ્ચિત ઇલાજ ઉપલબ્ધ નથી અને તે બની શકે છે તે…

You cannot copy content of this page