Only Gujarat

Day: August 5, 2020

લગ્નના 5 વર્ષ બાદ આ એક્ટ્રસના થયાં છૂટાછેડા, અભિનેત્રીએ શું કર્યો મોટો ધડાકો?

મુંબઈઃ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘બચના એ હસીનો’થી ફૅમસ થયેલી એક્ટ્રસ મિનિષા લાંબા અત્યારે તેમની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં છે. મહત્ત્વનું તે છેલ્લાં ઘણાં સમયથી તેમના પતિથી અલગ રહેવાને લીધે અત્યારે ચર્ચામાં છે. હવે એક્ટ્રસે ખુદ મીડિયા સામે આવી વાત…

ભારતમાં કોરોના વાયરસની નવી દવા થઈ લોન્ચ, કિંમત જાણી ખરેખર વિશ્વાસ નહીં થાય

કોરોના વાયરસના વધતા સંક્રમણ દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના રોજ હજારો કેસ સામે આવી રહ્યાં છે. જો કે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં કોરોના દર્દી સાજા થઇ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે….

UPSC સિવિલ સર્વિસીઝનું રિઝલ્ટ જાહેર, ટોપર પ્રદિપ સિંહે આ રીતે મારી બાજી

યુનિયન પબ્લિક સર્વિસ સમિશન(UPSC)એ સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન 2019નું રિઝલ્ટ મંગળવાર 4 ઓગસ્ટે જાહેર કર્યું છે. આ રિઝલ્ટમાં પ્રદીપ સિંહ ટોપર રહ્યાં. બીજા નંબર પર જતિન કિશોર અને ત્રીજા નંબર પર પ્રતિભા વર્મા રહી. લિખિત પરિક્ષા અને ઇન્ટરવ્યૂ બાદ એપોઇમેન્ટ માટે…

બહેને ભાઈને હાથમાં રાખી બાંધી પછી ભાઈએ બહેનને ચુંદડી ગિફ્ટમાં આપી પછી…..

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુંદર રીતે તૈયાર થઇને હૈયામાં ભાઇ માટે અખૂટ પ્રેમ લઇને એક બહેન પોતાની સ્કૂટી પર સવાર થઇને રાખડી બાંધવા નીકળી હતી. સાથે ભાણેજને પણ લઇ 50 કિમી દૂર રહેતા ભાઇ પાસે પહોંચી. ભાઇ ફેક્ટ્રીના ગેટ પર જ…

અમેરિકા-બ્રિટન કરતાં પણ આગળ નીકળ્યું રશિયા! ભારતને પણ આપશે વેક્સિન

રશિયા ઓક્ટોબરથી તેના દેશમાં મોટા પાયે કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. રશિયા જે દાવો કરે છે તેનો અર્થ એ છે કે તે અમેરિકા, બ્રિટન અને ચીનથી રસી બનાવવામાં આગળ નીકળી ગયો છે. જો કે, રશિયાના દાવાની…

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર દેખાશે કે નહી? શું કહે છે વિશેષજ્ઞો

કોરોના વાયરસના રોગચાળાને લીધે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં એક કરોડ 81 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે જ્યારે છ લાખ 90 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતની હાલત પણ ઘણી ખરાબ છે. અહીં 24 કલાકમાં 50-50 હજાર…

સુશાંત કેસમાં નવો વળાંક: બનેવીએ સુશાંતને મેસેજ કરીને આપી’તી આ સલાહ પણ….

સુશાંત સિંહ રાજપૂતનાં સૌથી નજીકનાં લોકોમાંથી તેનો દોસ્ત સિદ્ધાર્થ પિઠાની હતો. સુશાંતની મોતનાં સમયે તે ઘરમાં જ એક રૂમમાં હતો. હવે સિદ્ધાર્થ પિઠાનીએ સુશાંતનાં જીજાજી ઓપી સિંહની તરફથી કથિત રૂપે મળેલાં વ્હોટ્સએપ મેસેજને શેર કર્યો છે. આ મેસેજ ઓપી સિંહે…

You cannot copy content of this page